નીચેનામાંથી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે)

  • A
    $[M A_2 B_4]$
  • B
    $[M A_3 B_3]$
  • C
    $[M A_4 B_2]$
  • D
    $[M A_5 B]$

Explore More

Similar Questions

સંકીર્ણ $[Mn(NCS)_6]^{x-}$ ની અવલોકિત ચુંબકીય ચાકમાત્રા $6.06 \ BM$ છે. $x$ નું આંકડાકીય મૂલ્ય $.......$ છે.

$[Co(NH_{3})_{4}Cl_{2}]^{+}$ ના જે સમઘટક(કો) માં $Cl-Co-Cl$ ખૂણો $90^{\circ}$ હોય છે તે છે:

$Cr(CO)_6$ નું સ્પિન ઓન્લી મેગ્નેટિક મોમેન્ટ મૂલ્ય (બોહર મેગ્નેટોન એકમમાં) કેટલું છે?

ખોટી જોડી પસંદ કરો.

Difficult
View Solution

$[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ એ કયા પ્રકારના સમઘટકોની જોડી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo