નીચેનામાંથી કયો દ્વિદંતીય (bidentate) લીગાન્ડ છે?

  • A
    $CN^{-}$
  • B
    ઈથીલીન ડાયએમાઈન
  • C
    $EDTA^{4-}$
  • D
    $SCN^{-}$

Explore More

Similar Questions

$2 : 1$ ના ગુણોત્તરમાં વિભાજન શક્તિ ધરાવતા દ્રવ્યોમાંથી બનેલા સંપર્કમાં રહેલા બે લેન્સ,$10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક્રોમેટિક બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. લેન્સની વ્યક્તિગત કેન્દ્રલંબાઈ કેટલી હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સ્કંદન (coagulation) થતું નથી?

શ્રેણી $\cos 12^{\circ} + \cos 84^{\circ} + \cos 132^{\circ} + \cos 156^{\circ}$ નું મૂલ્ય શોધો.

એક ધાતુનું વર્ક ફંક્શન $2 \text{ eV}$ છે. જો તેના પર $3000 \text{ Å}$ તરંગલંબાઇનું વિકિરણ આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \text{ J s}$; પ્રકાશનો વેગ $c = 3 \times 10^8 \text{ m/s}$; $1 \text{ eV} = 1.6 \times 10^{-19} \text{ J}$)

જો $\frac{1}{x(x^2 + 1)} = \frac{A}{x} + \frac{Bx + C}{x^2 + 1}$ હોય,તો $(A, B, C) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo