નીચેના પૈકી કઈ સંકીર્ણની જોડમાં ધાતુ પરમાણુ/આયન માટે $EAN$ સમાન છે?

  • A
    $[Ni(en)_2]^{2+}, [Sc(H_2O)_6]^{3+}$
  • B
    $[Ni(CO)_4], [Fe(CN)_6]^{4-}$
  • C
    $[Fe(CN)_6]^{3-}, [Co(CN)_6]^{3-}$
  • D
    $[Ni(en)_2]^{2+}, [Fe(H_2O)_6]^{2+}$

Explore More

Similar Questions

$[Co(NH_3)_6]^{3+}$ માં $Co$ નો $EAN$ કેટલો છે?

પોટેશિયમ હેક્ઝાક્લોરોપ્લેટિનેટ $(IV)$ માં પ્લેટિનમનો $EAN$ કેટલો છે?

પોટેશિયમ ફેરીસાયનાઈડમાં આયર્નનો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ ....... છે.

સંકીર્ણ $Cr(CO)_x$ માટે,$x$ નું મૂલ્ય શોધો?

સંકિર્ણ $[Co(NH_3)_6]^{3+}$ માં કોબાલ્ટનો અસરકારક પરમાણ્વીય ક્રમાંક $(EAN)$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo