સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડનું સૂત્ર શું છે?

  • A
    $Na_4[Fe(CN)_5NOS]$
  • B
    $Na_2[Fe(CN)_5NO]$
  • C
    $NaFe[Fe(CN)_6]$
  • D
    $Na_2[Fe(CN)_6NO_2]$

Explore More

Similar Questions

$P_4O_{10}$ માં કેટલા બ્રિજિંગ ઓક્સિજન પરમાણુઓ હાજર છે?

એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે $t$ સેકન્ડમાં તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પ્રક્ષેપણના સમયથી પાછા ફરતી વખતે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગે પહોંચવા માટેનો કુલ સમય (સેકન્ડમાં) કેટલો હશે?

વિધાન : $\text{Trans-}2\text{-butene}$ ની $Br_2$ સાથેની પ્રક્રિયાથી $\text{meso-}2,3\text{-dibromobutane}$ મળે છે.
કારણ : આ પ્રક્રિયામાં બ્રોમિનનું $\text{syn-addition}$ થાય છે.

$1\, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સાયક્લોટ્રોન આવૃત્તિ આશરે કેટલી હોય?

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા આઠ ગોળાકાર વરસાદના ટીપાં $6 \ cm \ s^{-1}$ ની ટર્મિનલ ઝડપ સાથે નીચે પડી રહ્યા છે. જો તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાની ટર્મિનલ ઝડપ કેટલી હશે? (હવાની ઉત્પ્લાવકતાને અવગણો) ....... $cm \ s^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo