$[NiCl_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા .... $B.M.$ (માત્ર સ્પીન) છે.

  • A
    $1.82$
  • B
    $5.46$
  • C
    $2.82$
  • D
    $5.41$

Explore More

Similar Questions

કઈ સ્પીસીઝ $trans$-આઈસોમર ધરાવી શકે છે? ($en = \text{ethane-}1,2\text{-diamine}$,$ox = \text{oxalate}$)

$[Co(en)_2Cl_2]^+$ સંકીર્ણ માટે કેટલા સમઘટકો શક્ય છે?

$MA_{2}B_{2}$ સંકીર્ણ માટે અનુક્રમે $sp^{3}$ અને $dsp^{2}$ સંકરણ ધરાવતા ધાતુ પરમાણુ માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે?
નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનોએનાયોનિક લિગેન્ડ છે.

નીચેનામાંથી ચુંબકીય ચાકમાત્રા (સ્પિન-ઓન્લી મૂલ્યો $B.M.$ માં) નો સાચો ક્રમ કયો છે?
(પરમાણુ ક્રમાંક: $Mn = 25, Fe = 26, Co = 27$)

જો બાયડેન્ટેટ લિગાન્ડ ઇથેન-$1, 2$-ડાયએમાઇન $(en)$ ને $[Ni(H_2O)_6]Cl_2$ ના લીલા જલીય દ્રાવણમાં $en : Ni$ ના મોલર ગુણોત્તરમાં $1 : 1, 2 : 1, 3 : 1$ મુજબ ક્રમશઃ ઉમેરવામાં આવે,તો તેમના સંબંધિત સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($B.M.$ એકમમાં) અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo