$[Ti(H_2O)_6]^{3+}$ સંકીર્ણ સ્વભાવે અનુચુંબકીય છે કારણ કે...

  • A
    તે એક અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે.
  • B
    તે બે યુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે.
  • C
    તે ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે.
  • D
    તેમાં એકપણ અયુગ્મિત ઈલેક્ટ્રોન નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવતું નથી?
$(en = \text{ethylenediamine})$

જો $VCl_x$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $1.73 \ BM$ હોય,તો સાચું સૂત્ર કયું છે?

સમતલીય સમચોરસ સંકીર્ણ $[Mabcd]$ માટે શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા ............. થશે. ($M =$ મધ્યસ્થ ધાતુ,$a, b, c, d =$ એકદંતીય લિગેન્ડ)

અષ્ટફલકીય સંકીર્ણ $[Fe(F)(Cl)(Br)(I)(NH_3)(H_2O)]^-$ માટે કુલ સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા ગણો.

$[Mn(CN)_6]^{2-}$ અને $[MnBr_4]^{2-}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ (બોહર મેગ્નેટોનમાં) અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo