નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? $(en = \text{ethylenediamine})$

  • A
    $\text{trans}-[Co(en)_2Cl_2]^+$
  • B
    $\text{cis}-[Pt(NH_3)_2Cl_2]$
  • C
    $\text{cis}-[Co(en)_2Cl_2]^+$
  • D
    $\text{trans}-[Pt(NH_3)_2Cl_2]$

Explore More

Similar Questions

અષ્ટફલકીય સંકીર્ણ $[Co(NH_3)_5SO_4]Cl$ બે સમઘટકીય સ્વરૂપો $X$ અને $Y$ માં અસ્તિત્વ ધરાવે છે. સમઘટક $X$ એ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે,પરંતુ $BaCl_2$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટક $Y$ એ $BaCl_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે પરંતુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટકો $X$ અને $Y$ એ $.....$ છે.

નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટક્તા દર્શાવતું નથી?

$Ni(CO)_4$ અને $[Ni(NH_3)_4]^{2+}$ શેમાં અલગ પડતા નથી?

Difficult
View Solution

સંકીર્ણ $[Pt(Py)(NH_3)BrCl]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો હશે?

$[CoF_6]^{3-}$ માં ચુંબકીય ગુણધર્મ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo