$[NiCl_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા (માત્ર સ્પીન) ........ $B.M.$ છે.

  • A
    $2.82$
  • B
    $1.41$
  • C
    $1.8$
  • D
    $5.46$

Explore More

Similar Questions

નીચે આપેલા સંકીર્ણો શું દર્શાવે છે?

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં $3d$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાંથી કયું જલીય સંકીર્ણ સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

Difficult
View Solution

$[Fe(H_2O)_6]^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.92 \ BM$ છે,જ્યારે $[Fe(CN)_6]^{3-}$ ની ચુંબકીય ચાકમાત્રા $1.74 \ BM$ છે. શા માટે? સમજાવો.

નીચેનામાંથી કયા પ્રકારની સમઘટકતા આણ્વિય સૂત્રો ધરાવતા સંકીર્ણો માટે શક્ય નથી:
$(i) \ Pt(SCN)_2 \cdot 3PEt_3$
$(ii) \ CoBr \cdot SO_4 \cdot 5NH_3$
$(iii) \ FeCl_3 \cdot 6H_2O$

$[Co(NH_3)_4Cl_2]NO_2$ અને $[Co(NH_3)_4Cl.NO_2]Cl$ એ $........$ સમઘટકો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo