$TiCl_4$ અને ટ્રાયઆલ્કાઈલ એલ્યુમિનિયમના દ્રાવણનો ઉપયોગ ઓલીફીનના પોલીમરાઈઝેશનમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેને ..... કહે છે.

  • A
    વિક્લિન્સન ઉદ્દીપક
  • B
    ઝીગ્લર-નાટા ઉદ્દીપક
  • C
    સમાન ઉદ્દીપક
  • D
    ગ્રીન્ગાર્ડ પ્રક્રિયક

Explore More

Similar Questions

કાર્બન મોનોક્સાઇડના સંકલનથી બનતા સંકીર્ણ સંયોજનોને શું કહેવામાં આવે છે?

સિનેર્જિક (synergic) બંધન સમજાવો.

નીચેનામાંથી કયું $\sigma$ અને $\pi$ બંધિત ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?

ધાતુ કાર્બોનિલમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે?

Difficult
View Solution

તે $\pi$-એસિડ લિગાન્ડ જે તેના સંકીર્ણ સંયોજનમાં સિનર્જિક બંધન દરમિયાન તેના $d$-ઓર્બિટલનો ઉપયોગ કરે છે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo