નીચેનામાંથી કયું સંકીર્ણ બેરીયમ ક્લોરાઈડ $(BaCl_2)$ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે?

  • A
    $[Cr(NH_3)_5Cl]SO_4$
  • B
    $[Cr(NH_3)_5SO_4]Cl$
  • C
    $[Co(NH_3)_6]Br_3$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

ટ્રિસ(ઈથિલીન ડાયએમાઈન)કોબાલ્ટ$(III)$ સલ્ફેટનું અણુસૂત્ર શું છે?

નીચેનામાંથી કયો બેઝિક લિગાન્ડ છે?

વીજભારના આધારે લિગાન્ડ્સનું વર્ગીકરણ સમજાવો.

$K_4[Th(C_2O_4)_4(OH_2)_2]$ માં $Th$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?
$(C_2O_4^{2-} = \text{ઓક્ઝેલેટો})$

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ માં તત્વ $'E'$ ની ઓક્સિડેશન અવસ્થા અને સવર્ગ આંક અનુક્રમે ...... છે (જ્યાં $(en)$ એ ઇથીલીનડાઇએમાઇન છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo