નીચેનામાંથી કયો કેપિટલ અક્ષર એ કિરાલ છે ?

  • A

    $A$

  • B

    $B$

  • C

    $Y$

  • D

    $P$

Similar Questions

$(X)$ અને  $(Y)$ વચેનો સંબંધ શું હશે ?

પ્રતિબિંબિઓ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ ખોટો છે ?

$X \left( C _4 H _8 O _4\right)$ નો $L-$સમધટક ધનાત્મક સ્કીફની કસોટી આપે છે અને તે બે કિરાલ કાર્બનો ધરાવે છે.'$X$' નું એસિટાઈલેશન ટ્રાયએસિટેટ નીપજ આપે છે. આ ઉપરાંત '$X$' ની નીચે મુજબ પણ પ્રક્રિયા થાય છે.$X$ શોધો.

$' A ^{\prime} \stackrel{ HNO _3}{\longrightarrow} X ^{\prime} \stackrel{ NaBH _4}{\longrightarrow} \underset{\text { Chiral compound }}{\text { } B ^{}}$ 

  • [JEE MAIN 2023]

નીચેનામાંથી શામાં સમમિતિય તલ હાજર છે ?

$2, 3-$ Dibromobutanoic acid ના પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થશે ?