$C{H_3}\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,\mathop {\mathop C\limits^ \bullet }\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,C{H_3}$ પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધો
$1$
$2$
$3$
$4$
નીચેનામાંથી સૌથી ઓછા કાર્બન ધરાવતો ક્યો આલ્કેન પ્રકાશક્રિયાશીલ છે ?
$C{H_3}CH = CH - CH = CH - CH = CH-Cl$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા .............
નીચેના સંયોજન માં કેટલાં કિરાલ કેન્દ્રો છે ?
નીચે આપેલાં સંયોજનોને શું કહેવાય ?
પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનાં દ્રાવણો ધ્રુવીભૂત પ્રકાશના તલનું પોલારીમિટરમાં ભ્રમણ કરે છે. આ માટે કોલમ - $(I)$ માટે $(II), (III)$ માં યોગ્ય મેળવો.
$(I)$ પ્રકાશ ક્યિાશીલતા | $(II)$ સ્વરૂપ | $(III)$ નિશાની | $(IV)$ ભ્રમણ |
$(A)$ દક્ષિણભ્રમણીય | $dl$ | $(-)$ | જમણી તરફ |
$(B)$ વામભ્રમણીય | $d$ | $(+)$ | શૂન્ય ભ્રમણ |
$(C)$ શૂન્યભ્રમણીય | $l$ | $\left( \pm \right)$ | ડાબી તરફ |