નીચેનામાંથી કયું બંધારણએ કિરાલ કેન્દ્ર આગળ $R -$ વિન્યાસ ધરાવે છે ?
આપેલ સંયોજન દ્વારા રચિત તમામ સંભવિત અવકાશીયસમઘટક ની સંખ્યા કેટલી છે
જોડાયેલા કાર્બન($a$ અને $b$) ની સંપૂર્ણ ગોઠવણીઓ નક્કી કરો
$2, 3-$ Dibromobutanoic acid ના પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થશે ?
$A$ ના ડાયસ્ટીરિયોમર્સ કઇ રચનાઓ છે ?
$C_5H_{12}O $ અણુસૂત્ર સાથે કેટલા આલ્કોહોલ (અવકાશીય સમઘટકો અવગણત્તા) ના સમઘટકો શક્ય છે ?