વિભાગ-$A$ ની વસ્તુઓને વિભાગ-$B$ ની યોગ્ય વસ્તુઓ સાથે જોડો:
વિભાગ-$A$વિભાગ-$B$
$(1)$ મુક્ત મૂલક (Free radical)$(A)$ લુઈસ બેઈઝ
$(2)$ ઇલેક્ટ્રોન અનુરાગી (Electrophile)$(B)$ વિદ્યુત તટસ્થ
$(3)$ કેન્દ્રાનુરાગી (Nucleophile)$(C)$ અષ્ટક પૂર્ણ
$(D)$ લુઈસ એસિડ
$(E)$ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન
$(F)$ અપૂર્ણ અષ્ટક

  • A
    $(1)-(B)-(E), (2)-(D)-(F), (3)-(A)-(C)$
  • B
    $(1)-(A)-(C), (2)-(D)-(F), (3)-(B)-(E)$
  • C
    $(1)-(D)-(F), (2)-(B)-(E), (3)-(A)-(C)$
  • D
    $(1)-(B)-(E), (2)-(A)-(C), (3)-(D)-(F)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન અનુરાગી (electrophile) છે?

નીચેનામાંથી કયો ન્યુક્લિયોફાઈલ્સનો સમૂહ છે?

નીચેનામાં ઇલેક્ટ્રોન-અનુરાગી કેન્દ્રો ઓળખો: $CH_3-CHO$,$CH_3-CN$,અને $CH_3-I$.

નીચેની સ્પીસીઝ માટે ન્યુક્લિયોફિલિસિટીનો સાચો ક્રમ કયો છે?

બેન્ઝીનના નાઈટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં આક્રમણ કરનાર અથવા સક્રિય ઇલેક્ટ્રોફિલિક સ્પીસીઝ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo