કયો પદાર્થ અવકાશીય સમઘટકો દર્શાવે છે ?

  • A

    $2-$મિથાઈલ બ્યુટીન$-1$

  • B

    $3-$મિથાઈલ બ્યુટીન$-1$

  • C

    $3-$મિથાઈલ બ્યુટોનોઈક એસિડ

  • D

    $2-$મિથાઈલ બ્યુટેનોઈક એસિડ

Similar Questions

નીચેનામાંથી કયા પરમાણુ કિરાલ  છે?

બે ....... ને મિશ્ર કરવાથી રેસેમિક મિશ્રણ મળે છે. 

  • [AIEEE 2002]

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવશે ?

કયા અણુએ સમતલીય ધ્રુવીય પ્રકાશનું સમતલનું પરિભ્રમણ કરે છે ?

અવકાશ રસાયણ ની જોડી વિવિધ રીતે વર્ગીકૃત કરવામાં આવી શકે છે. અવકાશ રસાયણ ની જોડીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$(a)$તેઓ વિન્યાસ  સમઘટક  હોઈ શકે છે  $(b)$ તેઓ ડાયસ્ટીરિયોમર્સ છે 
$(c)$તેઓ બંધારણીય સમઘટક  હોઈ શકે છે  $(d)$  તેઓ  ટોટોમર્સ છે 

$(e)$ તેઓ સંરુપણ સમઘટક  હોઈ શકે છે $(f)$ તેઓ ઈનાસ્યોમર્સ છે 
$(g)$તેઓ સ્થાનીય સમઘટક છે