નીચેનામાંથી કયું ઈથાઈલ એસિટેટ $(CH_3COOCH_2CH_3)$ નું ક્રિયાશીલ સમઘટક નથી?

  • A
    $4$-હાઈડ્રોક્સિ બ્યુટેનોન
  • B
    $3$-હાઈડ્રોક્સિ બ્યુટેનાલ
  • C
    બ્યુટેન-$2,3$-ડાયોલ
  • D
    આઈસો બ્યુટીરીક એસિડ

Explore More

Similar Questions

નીચેના શબ્દો સમજાવો:
$(a)$ સમઘટકતા (Isomerism)
$(b)$ સ્થાન સમઘટકતા (Position isomerism)
$(c)$ શૃંખલા સમઘટકતા (Chain isomerism)
$(d)$ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા (Functional group isomerism)
$(e)$ મેટામેરિઝમ (Metamerism)
$(f)$ પ્રકાશીય સમઘટકતા (Optical isomerism)

નીચેનામાંથી કઈ સમઘટકોની જોડી મેટામેરિઝમ (metamerism) નું ઉદાહરણ છે?

આપેલ સંયોજન $(X)$ નો મેટામર નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી મેટામરિઝમ (ચલરૂપકતા) દર્શાવે છે?

$CH_3-CH_2-CH_2-COOH$ અને $CH_3-CH(CH_3)-COOH$ એ શેના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo