નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ લખો:
$OHC-CH_2-CH(CHO)-CHO$

  • A
    $1,1,2-\text{ઈથેનટ્રાયકાર્બાલ્ડિહાઈડ}$
  • B
    $3-\text{ફોર્માઈલબ્યુટેનડાયલ}$
  • C
    $2-\text{ફોર્માઈલબ્યુટેનડાયલ}$
  • D
    $\text{પ્રોપેન}-1,2,3-\text{ટ્રાયકાર્બાલ્ડિહાઈડ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી વિનાઇલ કાર્બિનોલ કયું છે?

આપેલા સંયોજનોમાં મુખ્ય શૃંખલાનું નંબરિંગ કરતી વખતે બ્રોમિન $(Br)$ ને આપવામાં આવેલા સ્થાનનો સરવાળો કેટલો થાય?

નીચેનામાંથી કયું $s$-બ્યુટાઇલ ફિનાઇલવિનાઇલ મિથેન છે?

$IUPAC$ પદ્ધતિ મુજબ નીચેના સંયોજનોના નામ આપો:
$(i)$ $CH_3-CH(CH_2Cl)-CH(CH_2OH)-CH(CH_3)-CH_3$
$(ii)$ $CH_3-CH(CH_3)-CH_2-CH(OH)-CH(CH_2OH)-CH_3$
$(iii)$ $3-$બ્રોમોસાયક્લોહેક્ઝેનોલ
$(iv)$ $H_2C=CH-CH(OH)-CH_2-CH_2-CH_3$
$(v)$ $CH_3-C(CH_3)=C(Br)-CH_2OH$

Meth,Prop,Pent,Hex અને Hept પૂર્વગો માટે કાર્બન પરમાણુઓની સંખ્યા લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo