સંયોજન $CH_3-CH(OH)-CH_2-CH(CH_3)-CH_3$ નું $IUPAC$ નામ જણાવો.

  • A
    $4-$મિથાઈલ પેન્ટેન$-2-$ઓલ
  • B
    $2-$મિથાઈલ પેન્ટેન$-4-$ઓલ
  • C
    $4,4-$ડાયમિથાઈલ બ્યુટેન$-2-$ઓલ
  • D
    $4-$મિથાઈલ પેન્ટેન$-2-$ઓલ

Explore More

Similar Questions

નીચેના માટે સંક્ષિપ્ત (condensed) અને બોન્ડ લાઇન બંધારણીય સૂત્રો આપો અને જો કોઈ ક્રિયાશીલ સમૂહ (functional group) હાજર હોય તો તેને ઓળખો:
$(a)$ $2,2,4-$ટ્રાયમિથાઈલપેન્ટેન
$(b)$ $2-$હાઈડ્રોક્સી$-1,2,3-$પ્રોપેનટ્રાયકાર્બોક્સિલિક એસિડ
$(c)$ હેક્ઝેનડાયલ

નીચેનાના $IUPAC$ નામ આપો:
$(i)$ $CH_3CH_2CH=CHCOOH$
$(ii)$ $CH_2=C(CH_3)-CH(CH(CH_3)_2)-C(CH_3)_3$

આપેલ સંયોજનનું $IUPAC$ નામ જણાવો.

Difficult
View Solution

ક્રોટોનાલ્ડિહાઇડનું $IUPAC$ નામ શું છે?

$CH_3-C \equiv C-CH(CH_3)_2$ સંયોજનનું $IUPAC$ નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo