$2, 3-$ડાયબ્રોમો બ્યુટેનના અવકાશીય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે ?

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

${\left( {C{H_3}} \right)_2}CHC{H_2}C{H_3}$ ના ચાર મોનોક્લોરો વ્યુત્પન્નો મળે છે , જે પૈકી કેટલા પ્રકાશક્રિયાશીલ છે ?

નીચે પૈકી કયું કિરાલ સંયોજન છે?

  • [AIIMS 2002]

$2-$ ક્લોરોબ્યૂટેન માટે કેટલા પ્રકાશીય સમઘટકો શક્ય છે?__________

  • [JEE MAIN 2024]

જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનુ પરિભ્રમણ કરી શકે તેને........ કહે છે.

નીચેનામાંથી કયો પદાર્થ કિરાલ નથી ?