$2,3 -$ ડાયમિથાઈલ બ્યુટેનના મોનોક્લોરિનેશનથી કેટલી ઇનેન્શિયોમરની જોડી મળે છે ?

  • A

    $0$

  • B

    $4$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

$(+) -$ ટાર્ટરિક એસિડ અને મેસો ટાર્ટરિક એસિડએ ........

નીચેનામાંથી કયા સંયોજનોની  જોડી ઈનાસ્યોમેરિકની  જોડી છે?

નીચેના બંધારણોને ધ્યાનમાં લો. કયું વિધાન સાચું નથી ?

નીચેના સંયોજન  માટે કેટલા જુદા જુદા અવકાશરસાયણ શક્ય છે?

$\begin{array}{*{20}{c}}
H\\
|\\
{ClHC = HC - C - CH = CHCl}\\
|\\
{Cl}
\end{array}$

પ્રકાશીય સક્રિય ટાર્ટરિક એસિડનું નામ $D-(+)-$ ટાર્ટરિક એસિડ છે કારણ કે તેમાં ધનાત્મક ....  હોય છે.

  • [IIT 1999]