એસિટોનનું એનોલિક સ્વરૂપ ....... ધરાવે છે.

  • A
    $9\sigma, 1\pi$ બંધ અને $2$ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ
  • B
    $9\sigma, 2\pi$ બંધ અને $1$ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ
  • C
    $9\sigma, 1\pi$ બંધ અને $1$ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ
  • D
    $10\sigma, 1\pi$ બંધ અને $1$ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$ : નીચે દર્શાવેલ સંયોજન $(X)$,$NaHCO_3$ ના દ્રાવણમાં ઓગળે છે અને તેમાં બે કાઈરલ કાર્બન પરમાણુઓ છે.
વિધાન-$II$ : નીચે દર્શાવેલ સંયોજન $(Y)$ માં બે કાર્બન $sp^3$ સંકરણ ધરાવે છે,એક કાર્બન $sp^2$ અને એક કાર્બન $sp$ સંકરણ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોનું એનોલ પ્રમાણ મહત્તમ છે?

વેનીલા બીન્સમાંથી મેળવવામાં આવતા વેનીલિન સંયોજનમાં,ઓક્સિજન પરમાણુઓ અને $\pi$-ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો . . . છે.

નીચેના સંયોજનોમાં
$(i)$ $HC \equiv C-COOH$
$(ii)$ $CH_2=CH-COOH$
$(iii)$ $CH_3-CH_2-COOH$ અને
$(iv)$ $CH_3-CH_2-OH$
એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo