$(i)$ અને $(ii)$ માટે અનુક્રમે કયા વિન્યાસ જોવા મળે છે ?
$R, R$
$S, S$
$R, S$
$S, R$
પ્રકાશ ક્રિયાશીલતા પરિમાપન માટે કયું સાધન વપરાય છે ?
તે કિરાલ કેન્દ્ર ધરાવે છે. તો તે .....
pent $-3-$ en $-2-$ ol ના અવકાશ સમઘટકોની સંખ્યા ...........
નીચે આપેલ કયું બંધારણ કિરાલ છે?
$CH_3CHOHCOOH$ ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?