નીચેનામાંથી કયો આલ્કીન સૌથી વધુ સ્થિર છે?

  • A
    $R_2C = CR_2$
  • B
    $R_2C = CHR$
  • C
    $RCH = CHR$
  • D
    $RCH = CH_2$

Explore More

Similar Questions

આ સંયોજનોની હાઇડ્રોજનેશન એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો હશે?

અશાખિત આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી શું મળે છે $:-$

આપેલ પ્રક્રિયામાં $X$ શું હશે?
સાયક્લોહેક્સિન $\xrightarrow{NBS}$ $\xrightarrow[ether]{Mg}$ $\xrightarrow[2.H^{+}]{1.CO_2} X$

Difficult
View Solution

હાઇડ્રોજન બ્રોમાઇડની આલ્કીન સાથેની પ્રક્રિયામાં (પેરોક્સાઇડની ગેરહાજરીમાં),પ્રક્રિયાનું પ્રથમ પગલું આલ્કીન પર ................. છે.

બ્યુટ-$1$-ઇનમાં સિગ્મા $(\sigma)$ બંધની સંખ્યા....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo