નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઈઝ છે ?
$C_6H_5NH_2$
$p - NO_2 - C_6H_4NH_2$
$m - NO_2 - C_6H_4NH_2$
$C_6H_5CH_2NH_2$
નીચેનામાંથી ક્યો પદાર્થ પ્રકાશ સમઘટકતા દર્શાવશે ?
પદાર્થનું અણુસૂત્ર $C_7H_{16} $ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો પદાર્થ કયો છે ?
નીચેનામાંથી કયા પરમાણુ કિરાલ છે?
તે કિરાલ કેન્દ્ર ધરાવે છે. તો તે .....
કયો પદાર્થ કિરાલ નથી ?