$1,3$-બ્યુટાડાઈન સાથે બ્રોમિનની યોગશીલ પ્રક્રિયાથી ........ મળે છે.

  • A
    માત્ર $1,2$-યોગશીલ નીપજ
  • B
    માત્ર $1,4$-યોગશીલ નીપજ
  • C
    $1,2$- અને $1,4$-યોગશીલ નીપજ
  • D
    પ્રક્રિયા શક્ય નથી

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં $C$ ને ઓળખો: $C_3H_7I$ $\xrightarrow[alc.]{KOH} A$ $\xrightarrow[\Delta]{NBS} B$ $\xrightarrow[alc.]{KCN} C$.

નીચે ચાર અણુઓ $P$,$Q$,$R$ અને $S$ આપેલા છે. આ ચાર અણુઓમાંથી કયો અણુ $HBr_{(aq)}$ સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરશે?

નીચેની પ્રક્રિયામાં મળતા આલ્કીનનું કુલ સંખ્યા કેટલી છે?
$CH_3CH_2CH_2CH(OH)CH_3 \xrightarrow{H^+, \Delta} \text{Products}$

Difficult
View Solution

લેક્ટિક એસિડને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા શું મળે છે?

Difficult
View Solution

સંયોજન $X$ ને $Zn$ ડસ્ટ સાથે ગરમ કરતા સંયોજન $Y$ મળે છે,જેની $O_3$ સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ $Zn$ ડસ્ટ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરતા પ્રોપિયોનાલ્ડિહાઈડ મળે છે. $X$ નું બંધારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo