પ્રક્રિયાની નીપજ શોધો: $CH_3 - CH = CH_2 + HBr \rightarrow$ ?

  • A
    $CH_3 - CH_2 - CH_2 - Br$
  • B
    $CH_3 - CH(Br) - CH_3$
  • C
    $Br - CH_2 - CH = CH_2$
  • D
    $CH_2 = C - CH_3$

Explore More

Similar Questions

વિધાન : $1$-બ્યુટીન ની પેરોક્સાઈડની હાજરીમાં $HBr$ સાથેની પ્રક્રિયાથી $1$-બ્રોમોબ્યુટેન મળે છે.
કારણ : તેમાં મુક્ત મુલક (free radical) ક્રિયાવિધિનો સમાવેશ થાય છે.

નીચે આપેલી પ્રક્રિયામાં બનતી મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે?
$CH_2 = CH(CH_2)_8COOH + HBr \xrightarrow{\text{peroxide}} ....$

પ્રોપીન અને $HBr$ વચ્ચે પેરોક્સાઇડની હાજરીમાં થતી પ્રક્રિયાની નીપજ કઈ છે?

$C_8H_{16}$ જે cis-trans ભૌમિતિક સમઘટકો બનાવી શકે છે અને જેની પાસે કિરાલ કેન્દ્ર પણ છે,તે છે

$Propene$ માંથી $Propan-1-ol$ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo