ઇથાઇનને $HgSO_4$ અને મંદ $H_2SO_4$ ની હાજરીમાં $333 \ K$ તાપમાને ગરમ કરતાં મળતી અંતિમ નીપજ ......... છે.

  • A
    ઇથેનોલ
  • B
    ઇથેનાલ
  • C
    ક્લોરોઇથેન
  • D
    ઇથીન

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક પ્રતિક્રિયાઓ આપો:
$1$. $2-$બ્યુટાઇનમાંથી $2-$બ્રોમોબ્યુટેન
$2$. પ્રોપાઇનમાંથી $2-$પ્રોપેનોલ અને $1-$પ્રોપેનોલ

$Alkyne \xrightarrow[{Hg^{2+}}]{{H^+/H_2O}} \text{ketone}$
નીચેનામાંથી કયો આલ્કાઈન કીટોન આપી શકતો નથી?

નીચેની પ્રતિક્રિયાઓમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$X + 2D_2O \rightarrow C_2D_2 + P$
$Y + 12D_2O \rightarrow 3CD_4 + Q$

$H_2SO_4$ અને $HgSO_4$ ની હાજરીમાં પ્રોપાઇનના જળવિભાજનથી કઈ નીપજ મળે છે?

પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે કયો હાઇડ્રોકાર્બન પ્રક્રિયા કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo