કયું સંયોજન પાણી સાથેની પ્રક્રિયાથી મિથેન વાયુ આપે છે?

  • A
    $Al_4C_3$
  • B
    $CaC_2$
  • C
    $VC$
  • D
    $SiC$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $1^\circ$ આલ્કાઈલ હેલાઈડ મુખ્ય નીપજ છે?

નીચેનામાંથી શેમાં $C-H$ બંધલંબાઈ સૌથી વધુ છે?

નીચેનામાંથી કયા સંયોજનો યોગશીલ પ્રક્રિયા દર્શાવતા નથી?

વિધાન $(A):$ સોડિયમ એસીટેટનું કોલ્બે વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે.
કારણ $(R):$ કેથોડ પર મિથાઈલ મુક્ત મુલક બને છે.

આલ્કેન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo