નીચેનામાંથી કયા સંયોજનમાં તમામ $C-C$ બંધ લંબાઈ સમાન છે?

  • A
    $2$-બ્યુટીન
  • B
    બેન્ઝીન
  • C
    $1$-બ્યુટીન
  • D
    $1$-પ્રોપાઇન

Explore More

Similar Questions

એરોમેટિક સંયોજનોના નાઇટ્રેશન અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝિનની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજ ............. છે.

Difficult
View Solution

બેન્ઝીનનું સાચું બંધારણ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

આણ્વિય સૂત્ર $C_7H_8O$ ધરાવતા બેન્ઝિન વ્યુત્પન્નોની કુલ સંખ્યા કેટલી છે?

શક્ય આઈસોમેરિક ટ્રાયમિથાઈલ બેન્ઝીનની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo