નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે માર્કોનિકોવનો નિયમ સૌથી વધુ લાગુ પડે છે?

  • A
    $C_2H_4 + HCl$
  • B
    $C_3H_6 + Br_2$
  • C
    $C_3H_6 + HBr$
  • D
    $C_2H_4 + I_2$

Explore More

Similar Questions

હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

Difficult
View Solution

નીપજ $(P)$ શું છે?

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો: $CH_3-CH=CH-CH_3 \xrightarrow[(ii) H_2O, Zn]{(i) O_3} \text{Product}$

જ્યારે તૃતીયક આલ્કોહોલ $A$ $(C_4H_{10}O)$ $358 \ K$ તાપમાને $20\% \ H_3PO_4$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તે મુખ્ય નીપજ તરીકે સંયોજન $B$ $(C_4H_8)$ આપે છે. સંયોજન $B$ નું $IUPAC$ નામ શું છે?

જ્યારે ગ્લીસરોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તીવ્ર વાસ ધરાવતું સંયોજન બને છે. આ સંયોજન કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo