એરોમેટિક સંયોજનોના નાઈટ્રેશન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બેન્ઝિનના નાઈટ્રેશનનો દર એ હેકઝાડયુટેરોબેન્ઝિન જેટલો જ હોય છે.
  • B
    ટોલ્યુઇનના નાઇટ્રેશનનો દર એ બેન્ઝિન કરતા વધુ હોય છે.
  • C
    બેન્ઝિનના નાઈટ્રેશનનો દર એ હેકઝાડયુટેરોબેન્ઝિન કરતા વધુ હોય છે.
  • D
    નાઇટ્રેશન એ ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રણાલી નોન-એરોમેટિક છે?

નીચેનામાંથી કયું/કયા સંયોજન એરોમેટિક છે?

બેન્ઝીનનું ઓલિયમ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(X)$ મેળવવામાં આવે છે,જેને પીગળેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરી એસિડિફિકેશન કરતા સંયોજન $(Y)$ મળે છે. સંયોજન $(Y)$ ની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $(Z)$ મળે છે. નીચેના વિકલ્પોમાંથી સંયોજન $(Z)$ નું બંધારણ ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેન્ઝીનનું નાઈટ્રેશન નીચેના સોપાનનો સમાવેશ કરે છે:
$H-O^+(H)-NO_2 \rightleftharpoons H_2O + NO_2^+$
વિધાન $II$: લુઈસ બેઝનો ઉપયોગ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનને પ્રોત્સાહન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

બેન્ઝીન (benzene) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ તે $O_3$ સાથે ટ્રાયઓઝોનાઇડ બનાવે છે.
$(ii)$ તે અસમતલીય (non-planar) છે.
$(iii)$ તે નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $CH_3COCl$ સાથે માત્ર એક જ મોનોસબસ્ટીટ્યુટેડ નીપજ બનાવે છે.
$(iv)$ તે ફોટોકેમિકલ પરિસ્થિતિમાં $Cl_2$ સાથે ગરમ કરવાથી હેક્ઝાક્લોરોબેન્ઝીન બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo