કલેમન્શન રિડક્શન (Clemmensen reduction) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    Option A
  • B
    $C_6H_5COCH_3 + NH_2NH_2 \xrightarrow{C_2H_5ONa} C_6H_5CH_2CH_3$
  • C
    $CH_3COCH_3 + 4HI \xrightarrow{Red P} CH_3CH_2CH_3$
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પ્રક્રિયાઓ ધ્યાનમાં લો અને $A, X, Y$ અને $Z$ ને ઓળખો:
$X (C_2H_6O)$ $\xrightarrow{Cu, 573 \ K} A$ $\xrightarrow{[Ag(NH_3)_2]^+, ^-OH, \Delta} \text{સિલ્વર મિરર}$
$A \xrightarrow{^-OH, \Delta} Y$
$A \xrightarrow{NH_2NHCONH_2} Z$

નીચેની પ્રક્રિયા શ્રેણી દ્વારા નીપજો $(A)$ અને $(B)$ બને છે:
$1$. $\text{NH}_2\text{OH}$
$2$. $\text{H}^+, \Delta$
$3$. $\text{LiAlH}_4$
નીપજો $(A)$ અને $(B)$ ઓળખો.

એસીટાલ્ડિહાઈડ અને એસીટોનને અલગ પાડવા માટે નીચેનામાંથી કઈ કસોટીનો ઉપયોગ કરી શકાય છે?

ફોર્માલ્ડિહાઇડ અને એસીટાલ્ડિહાઇડ વચ્ચે તફાવત પારખવા માટે,આપણને શેની જરૂર પડે છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $(P)$ શું છે?
સાયક્લોહેક્ઝેનોન $+ 2EtOH \xrightarrow{H^+} (P)$
નીપજ $(P)$ છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo