પેરોકસાઈડની હાજરીમાં,હાઈડ્રોજન ક્લોરાઈડ $(HCl)$ અને હાઈડ્રોજન આયોડાઈડ $(HI)$ આલ્કીન સાથે એન્ટી-માર્કોવનીકોવ યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે:

  • A
    બંને ખૂબ જ આયોનિક છે.
  • B
    એક ઓક્સિડેશનકર્તા છે અને બીજો રિડક્શનકર્તા છે.
  • C
    બંને કિસ્સામાં એક તબક્કો ઉષ્માશોષક $(endothermic)$ છે.
  • D
    બંને કિસ્સામાં બધા જ તબક્કા ઉષ્માક્ષેપક $(exothermic)$ છે.

Explore More

Similar Questions

Baeyer's reagent નો ઉપયોગ પ્રયોગશાળામાં શેના માટે થાય છે?

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ $C_2H_4 + O_2 \rightarrow$
$(ii)$ $4Al + 3O_2 \rightarrow$

પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપિનની પ્રક્રિયા $HBr$ સાથે કરતાં મળતી નીપજ...... છે.

કયા સંયોજનના ઓઝોનોલિસિસથી $OHC-CH_2-CH(CH_3)-CH_2-CHO$ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo