$DNA$ ના ન્યુક્લિઓટાઈડ માટે કયું વિધાન સાચું છે?

  • A
    એક પેન્ટોઝ બીજા પેન્ટોઝ સાથે જોડાયેલ હોય છે.
  • B
    પેન્ટોઝનો એક એકમ બીજાના બેઈઝ સાથે જોડાયેલ હોય છે.
  • C
    ફોસ્ફેટનો એક એકમ બીજાના પેન્ટોઝ સાથે જોડાયેલ હોય છે.
  • D
    ફોસ્ફેટનો એક એકમ બીજાના બેઈઝ સાથે જોડાયેલ હોય છે.

Explore More

Similar Questions

$RNA$ માં કયો બેઝ હાજર હોય છે પરંતુ $DNA$ માં હોતો નથી?

$DNA$ ના ડબલ હેલિક્સ બંધારણમાં કઈ બે બેઝની જોડીમાં હાઇડ્રોજન બંધ હાજર હોય છે?

$RNA$ અને $DNA$ એ કાઈરલ (chiral) અણુઓ છે. તેમની કાઈરાલિટી (chirality) નીચેનામાંથી કોની હાજરીને કારણે છે?

$DNA$ માં ગ્વાનિન અને સાયટોસિન વચ્ચે; અને એડેનિન અને થાઇમિન વચ્ચેના હાઇડ્રોજન બંધોની સંખ્યા કેટલી છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $DNA$ ના જળવિભાજનમાં સાયટોસિન અને ગ્વાનિન સમાન જથ્થામાં બને છે.
વિધાન $II$: $RNA$ ના જળવિભાજનમાં એડેનિન અને યુરેસિલ સમાન જથ્થામાં બને છે.
સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo