ન્યુક્લિઇક એસિડમાં ક્રમ ....... છે.

  • A
    ફોસ્ફેટ-બેઇઝ-શર્કરા
  • B
    શર્કરા-બેઇઝ-ફોસ્ફેટ
  • C
    બેઇઝ-શર્કરા-ફોસ્ફેટ
  • D
    બેઇઝ-ફોસ્ફેટ-શર્કરા

Explore More

Similar Questions

$DNA$ માં વિકૃતિ (Mutation) નીચેનામાંથી કોના ક્રમમાં ફેરફાર થવાને કારણે થાય છે?

ન્યુક્લિયોસાઇડ બનાવવા માટે રિબોઝ શર્કરાનો કયો કાર્બન પરમાણુ નાઇટ્રોજન બેઇઝ સાથે જોડાય છે?

$DNA$ ના એક સ્ટ્રેન્ડમાં બેઝનો ક્રમ $CTGTCAGTA$ હોય,તો તેના પૂરક સ્ટ્રેન્ડમાં બેઝનો ક્રમ શું હશે?

વિધાન $(A)$: એડેનાઇન અને ગ્વાનાઇન $RNA$ માં પ્યુરિન બેઝ તરીકે હાજર હોય છે.
કારણ $(R)$: યુરેસિલ બેઝ $RNA$ માં હાજર હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયું ડીઓક્સિરાઈબોએડેનોસિન મોનોફોસ્ફેટ માટેનું સાચું ટૂંકું નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo