ફાઇબ્રસ પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ....... દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે.

  • A
    વાન્ડરવાલ બળો
  • B
    હાઇડ્રોજન બંધ
  • C
    સ્થિતિવિદ્યુત આકર્ષણ બળો
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રોટીનનું હેલિકલ બંધારણ શેના દ્વારા સ્થિર થાય છે?

પ્રોટીન શેના બનેલા છે?

એક એમિનો એસિડમાં,કાર્બોક્સિલિક સમૂહ $pH = 2.56$ $(pK_{a_1})$ પર આયનીકરણ પામે છે અને એમોનિયમ આયન $pH = 9.38$ $(pK_{a_2})$ પર આયનીકરણ પામે છે. એમિનો એસિડનું આઈસોઈલેક્ટ્રિક બિંદુ ક્યાં છે?

નાઇટ્રોજન એ નીચેનામાંથી કોનો અગત્યનો આવશ્યક ઘટક છે?

જો કુદરતી રીતે મળી આવતા એમિનો એસિડની સંખ્યા $20$ હોય,તો ટ્રાઈપેપ્ટાઈડની મહત્તમ સંખ્યા કેટલી બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo