નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે,જ્યારે રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી છે.
  • B
    ભૌતિક અધિશોષણ ઊંચા દબાણે જોવા મળે છે,જ્યારે રાસાયણિક અધિશોષણ નીચા દબાણે જોવા મળે છે.
  • C
    ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી,જ્યારે રાસાયણિક અધિશોષણ અત્યંત વિશિષ્ટ છે.
  • D
    રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ ઊર્જાની જરૂર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી ભૌતિક અધિશોષણ (physisorption) ઓળખો.

ધાતુની સપાટી પર $NH_3$ વાયુના અધિશોષણ માટે $\log (\frac{x}{m})$ અને $\log P$ વચ્ચેનો આલેખ આપેલ છે. $2 \ atm$ દબાણે $50 \ gm$ ધાતુની સપાટી દ્વારા અધિશોષિત $NH_3$ વાયુનું વજન ગણો. ($gm$ માં)

Difficult
View Solution

ઘન અધિશોષકની સપાટી પર વાયુનું આપમેળે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે,કારણ કે...

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ ફ્રુન્ડલિચ આઈસોથર્મ વાયુના ઊંચા દબાણે નિષ્ફળ જાય છે.
$(ii)$ ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને માટે $\Delta H < 0$ હોય છે.
$(iii)$ ભૌતિક અધિશોષણ બિન-પસંદગીયુક્ત (non-selective) છે.
$(iv)$ રાસાયણિક અધિશોષણ પ્રતિવર્તી છે,જ્યારે ભૌતિક અધિશોષણ અપ્રતિવર્તી છે.

$100 \ mL$ $0.6 \ M$ એસિટિક એસિડને $2 \ g$ સક્રિય કાર્બન સાથે હલાવવામાં આવે છે. અધિશોષણ પછી દ્રાવણની અંતિમ સાંદ્રતા $0.5 \ M$ છે. પ્રતિ ગ્રામ કાર્બન દીઠ અધિશોષિત એસિટિક એસિડનું પ્રમાણ $... \ g$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo