લેન્ગ્મ્યુર અધિશોષણ સમતાપી મુજબ,ઉચ્ચ દબાણે અધિશોષિત વાયુની માત્રા ....... છે.

  • A
    અચળ મર્યાદિત મૂલ્ય પ્રાપ્ત કરે છે.
  • B
    દબાણ સાથે વધે છે.
  • C
    દબાણ સાથે ઘટે છે.
  • D
    દબાણ સાથે પહેલા વધે છે અને પછી ઘટે છે.

Explore More

Similar Questions

$As_2S_3$ ના સોલ પરનો વીજભાર ........ ના અધિશોષણને કારણે હોય છે.

ભૌતિક અધિશોષણ એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

ભૌતિક અધિશોષણ (physisorption) માટે નીચેનામાંથી કયું ખોટું છે?

નીચેનામાંથી કયું સોપ્શન (sorption) નું ઉદાહરણ છે?

ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં,$p$ ના મૂલ્યમાં વધારા સાથે $x/m$ નું મૂલ્ય એકદમ ઝડપથી વધતું નથી,કારણ કે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo