આઈસોઈલેક્ટ્રિક બિંદુએ,કલિલમય કણોમાં $H^+$ આયનની સાંદ્રતા એવી હોય છે કે જેથી કણો:

  • A
    પેપ્ટાઈઝેશન અનુભવે છે.
  • B
    વિદ્યુતીય રીતે તટસ્થ બને છે.
  • C
    વિદ્યુતક્ષેત્ર લાગુ પાડતા ઈલેક્ટ્રોડ તરફ ગતિ કરે છે.
  • D
    તેમનો વિદ્યુતભાર ઉલટાય છે.

Explore More

Similar Questions

દૂધ એ ...... નું ઉદાહરણ છે.

ઝેટા પોટેન્શિયલનું માપન કલીલ દ્રાવણના કયા ગુણધર્મને નક્કી કરવામાં ઉપયોગી છે?

દરિયાના પાણીનો વાદળી રંગ શેના કારણે હોય છે?

$10 \ mL$ ગોલ્ડ સોલમાં $0.25 \ g$ સ્ટાર્ચ ધરાવતા દ્રાવણમાં $1 \ mL$ $10\% \ NaCl$ નું દ્રાવણ ઉમેરતા સ્કંદન અટકાવવા માટે,સ્ટાર્ચનો સુવર્ણ આંક કેટલો થશે?

નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોવા મળતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo