એરાઇલ હેલાઇડ એ આલ્કાઇલ હેલાઇડ કરતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓછી સક્રિયતા દર્શાવે છે કારણ કે:

  • A
    ઓછા સ્થાયી કાર્બએનાયનનું નિર્માણ
  • B
    સંસ્પદન સ્થિરીકરણ
  • C
    પ્રેરક અસર
  • D
    $sp^3$ સંકૃત કાર્બન હેલોજન સાથે જોડાયેલ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $NaOH$ સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરે છે?

Difficult
View Solution

ફિટિંગ પ્રક્રિયા એટલે શું?

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન $(ESR)$ ના દરની તુલના કરો:

ડાયક્લોરોબેન્ઝીનનો ગલનબિંદુનો સાચો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo