$R$ અથવા $S$ વિન્યાસ નક્કી  કરવા માટે નીચેના સંયોજનમાં સાચો અગ્રિમતા ક્રમ નક્કી  કરો.

$\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,\,CHO} \\ 
  {|\,\,\,} \\ 
  {H - C - OH} \\ 
  {|\,\,\,\,} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,C{H_2}OH} 
\end{array}$

  • A

    $OH > CHO > CH_2OH > H$

  • B

    $H > CH_2OH > CHO > OH$

  • C

    $CHO > OH > CH_2OH > H$

  • D

    $CH_2OH > CHO > OH > H$

Similar Questions

નીચેનામાંથી કિરાલ  ક્યૂ  છે?

નીચે બે વિધાનો આપેલા છે.

$[$ચિત્ર$]$

$[$ચિત્ર$]$એ ઉપરોક્ત સંયોજન $A$ નું આરસી પ્રતિબિંબ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

નીચેના અણુઓમાંથી કોણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનુ પરિભ્રમણ કરશે ?

  • [AIEEE 2007]

આ પરમાણુની અવકાશરસાયણ શું  છે

નીચેના સંયોજન માં કીરાલ કેન્દ્રોની સંપૂર્ણ ગોઠવણીઓ નક્કી કરો