નીચેના પૈકી કયું સંયોજન કીરાલ નથી ?

  • A

    $1$ - ક્લોરો પેન્ટેન

  • B

    $2$ - ક્લોરો પેન્ટેન

  • C

    $1$ - ક્લોરો - $2$ - મિથાઇલ પેન્ટેન

  • D

    $3$ - ક્લોરો - $2$ - મિથાઇલ પેન્ટેન

Similar Questions

સંયોજન $C{H_3}CHBrCHBrCOOH$ના એનેન્શિયોમરની સંખ્યા શું છે?

  • [AIIMS 1997]

પ્રતિબિંબિઓ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ ખોટો છે ?

નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતાં કીરાલ સંયોજન બને ? $1_{CH_3} - 2_{CH_2}- 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$

નીચેના પરમાણુનો યોગ્ય વિન્યાસ કયો  છે

પ્રકાશક્રિયાશીલતા ................. વડે માપવામાં આવે છે.