નીચેના પૈકી કયું સંયોજન કીરાલ નથી ?

  • A

    $D.CH_2.CH_2.CH_2Cl$

  • B

    $CH_3-CHD.CH_2Cl$

  • C

    $CH_3-CHCl-CH_2Cl$

  • D

    $CH_3-CH_2-CHD.Cl$

Similar Questions

બાયનેપ્થોલ શું છે ?

$CHO\,\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,C{H_2}OH$ તેમાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા  શોધો

$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) - $ ગ્લુકોઝ......

આપેલ સંયોજન  દ્વારા રચાયેલ અવકાશીયસમઘાતક ની કુલ સંખ્યા કઈ છે

નીચેનામાંથી કયું કિરાલ છે ?