ક્રોમાઇટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઑક્સિડેશન આંક અનુક્રમે કેટલો થશે ?
$+3, +2$
$+3, +6$
$+2, +6$
$+2, +3$
સંક્રાંતિ તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે
સંક્રાંતિ શ્રેણીમાં, જેમ જેમ પરમાણુ સંખ્યા વધે છે તેમ, અનુચુંબકીય ગુણધર્મ...?
સાચા વિધાનોની જોડી શોધી.
$(i)$ તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ $+7$ હોય છે.
$(ii)$ રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં $+8$ ઓકિસડેશન આંક ધરાવે છે.
$(iii)$ $Sc$ એ $+4$ ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે.
$(iv)$ $Cr +6$ ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.
સંક્રાંતિ તત્ત્વોની કઠિનતા અને ગલનબિંદુ વિશે લખો.
મિશ્રધાતુ બનવા માટે બે ધાતુ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઇએ