ઝીંક નું કયું સંયોજન ઠંડી સ્થિતિમાં સફેદ અને ગરમ સ્થિતિમાં પીળો રંગ ધરાવે છે ?
$Zns$
$Zno$
$ZnCl_2$
$ZnSO_4$
એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા $......\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
પ્રથમ હરોળના સંક્રાંતિધાતુના સંયોજનો કયા પ્રકારના ચુંબકત્વ ધરાવે છે ?
$3d$ શ્રેણીનાં તત્ત્વો માટે $E_{{M^{3 + }}/{M^{2 + }}}^o $ નાં મૂલ્યનાં વલણો વિશે લખો.
હવાની હાજરીમાં ક્રોમાઈટ અયસ્ક સાથે સોડિયમ કાર્બોનેટ નું પીગલન $\mathrm{CO}_2$ મૂક્ત થવાની સાથે નીપજો $A$ અને $B$ ના સર્જન (નિર્માણ) તરફ દોરી જાય છે. $A$ અને $B$ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો .......... $B.M$. છે. (નજીક નો પૂર્ણાક)
[ આપેલ : પરમાણુ ક્માંક : $\mathrm{C}: 6, \mathrm{Na}: 11, \mathrm{O}: 8, \mathrm{Fe}: 26, \mathrm{Cr}: 24]$
$[Ni (H_2O)_6]^{2+ } $ ના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે