જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni$ નો પરમાણુ ક્રમાંક = $28$)

  • A
    $2.84$
  • B
    $4.9$
  • C
    $0$
  • D
    $1.73$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પ્રતિચુંબકીય (diamagnetic) સ્વભાવ ધરાવે છે?

સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા માટે કયો સવર્ગાંક જવાબદાર છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a).$ $[Co(NH_3)_6][Cr(CN)_6]$ $(i).$ બંધન સમઘટકતા
$(b).$ $[Co(NH_3)_3(NO_2)_3]$ $(ii).$ દ્રાવક સમઘટકતા
$(c).$ $[Cr(H_2O)_6]Cl_3$ $(iii).$ સવર્ગ સમઘટકતા
$(d).$ $cis-[CrCl_2(ox)_2]^{3-}$ $(iv).$ પ્રકાશીય સમઘટકતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સંકીર્ણ $[CrCl_3(py)_3]$ અને $[CrCl_2(ox)_2]^{3-}$ માટે શક્ય સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા અનુક્રમે કેટલી છે? $(py = \text{પિરિડિન}, ox = \text{ઓક્ઝેલેટ})$

$[Co(NH_3)_4(NO_2)_2]Cl$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo