નીચેનામાંથી કઈ જોડીની ચુંબકીય ચાકમાત્રા સમાન છે?

  • A
    $Cr^{3+}$ અને $Mn^{2+}$
  • B
    $Cr^{2+}$ અને $Fe^{2+}$
  • C
    $V^{2+}$ અને $Sc^{3+}$
  • D
    $Ti^{2+}$ અને $V^{2+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનામાં સૌથી વધુ સંખ્યામાં આઈસોમર્સ (સમઘટકો) હોય છે?
($R$ = આલ્કાઈલ ગ્રુપ; $en$ = ઈથિલીનડાયએમાઈન)

સામાન્ય પ્રકાશને કોની મદદથી સમતલીય ધ્રુવીય પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે?

સંકીર્ણ $[Mn(NCS)_6]^{x-}$ ની અવલોકિત ચુંબકીય ચાકમાત્રા $6.06 \ BM$ છે. $x$ નું આંકડાકીય મૂલ્ય $.......$ છે.

નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે?

પેરામેગ્નેટિક સવર્ગ સંયોજનોમાં ........ ઇલેક્ટ્રોન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo