બ્રાઉનનો ઉદ્દીપક એ .....

  • A

    $Pt/PtO$

  • B

    $Pd/ BaSO_4$

  • C

    નીકલ બોરાઇડ

  • D

    એક પણ નહિ

Similar Questions

સંક્રાતિ ધાતુ આયન આંતરાલીય સંયોજનો બનાવે છે કારણ કે......

નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા $5.93\, BM$  હશે ?

$Cr^{2+} , Mn^{2+}, Fe^{2+} $ અને $  CO^{2+}$ ઈલેક્ટ્રોન સંરૂપણ અનુક્રમે $d^4, d^5, d^6$  અને $^7 $ છે. નીચેનામાંથી કયું એક ઓછું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે?

$[Cr = 24, Mn = 25, Fe = 26, CO = 27]$

નીચેના પૈકી ક્યા સંક્રાતિ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા સમાન હશે  $ ?$

સોલ્ડર કોની મિશ્રધાતુ છે?

  • [IIT 1995]