$Mn, Co, Cu$ ધાતુઓ વ્યવહારમાં ઉપયોગી મિશ્રધાતુઓ બનાવે છે કારણ કે :.....
તેમના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત $15\%$ થી વધુ છે.
તેમના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત $2\%$ છે.
તેમના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત $22 $ કરતાં પણ ઓછો છે.
તેમના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત $15\% $ છે
કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?
ક્રોમાઈટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે ?
$_{21}SC $ ને સંક્રાતિ તત્વ શા માટે ગણી શકાય નહીં ?
$Mn^{2+}$ ના સંકીર્ણ ક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96 BM $ છે, તે સૂચવે છે કે ......
નીચેનામાંથી કયા સંયોજન રંગીન છે ?