મરક્યુરી પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. કારણ કે .....
તેની -કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં $ -d$ સંક્રાંતિ શક્ય નથી.
તેની -કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં સંક્રાંતિ થાય છે.
તેની $s-$ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે.
તે કદમાં ખૂબ જ નાની છે.
નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?
$Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....
નીચેનામાંથી કયુ સક્રાંતિ ધાતુના લક્ષણિક ગુણધર્મ નથી ?
કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A $ |
કોલમ $B$ |
$(1)$ $NiCl_2.6H_2O$ |
$(a)$ ગુલાબી |
$(2)$ $Co(NO_3)_2 6H_2O$ |
$(b) $ રંગવિહિન |
$(3)$ $FeCl_3$ |
$(c)$ ભૂરો |
$(4)$ $CuSO_4 5H_2O$ |
$(d)$ લીલો |
|
$(e)$ પીળો |
સંકિર્ણ $[M(H_2O)_6]Cl_2$ માં ધાતુ આયનની કઈ જોડી $3.9\, BM$ ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?